From A Life to The Life
Posts for ગુજરાતી Category
વર્તમાન ક્ષણ

વર્તમાન ક્ષણ

વળગી રહે ભૂતકાળને, યા ભવિષ્યની વાતમાં રહે, ઘડતો યોજના સુખની યા તો દુઃખની યાદમાં રહે, જેણે ઘડ્યો ભૂતને, ભવિષ્ય પણ જે બનાવતો, અવગણી વર્તમાનને ‘માનવ’, ખોટા ખ્યાલમાં રહે.   – –   બૈજુ જાની “માનવ” ઓશો એક મહેમાનને શહેરના સરોવરમાં ફરવા લઇ ગયા. સરોવરમાં બોટિંગ દરમ્યાન સજ્જને કાશ્મીરની વાત માંડી અને ત્યાંના સરોવરોની સુંદરતાની વાતો કરતા રહ્યા. બોટિંગ પૂરું થયા પછી ઓશોએ સજ્જનને કહ્યું કે માફ કરશો પણ મને નથી લાગતું કે તમે ક્યારેય કાશ્મીર ગયા હોવ. સજ્જન મૂંઝવણમાં આવી ગયા. “આમ કેમ કહો છો? હું જાતે પોતે જઈને આવ્યો છું.” તેમણે ઓશો સામે અણગમો વ્યક્ત કરતા...
બિલીફ સિસ્ટમ – (ભાગ-૨)

બિલીફ સિસ્ટમ – (ભાગ-૨)

બિલીફ સિસ્ટમ ઘડાય છે જાત અનુભવો અને બીજાઓનાં સુચન દ્વારા. આ બંને બાબત, જાત અનુભવ અને સૂચન, સાવ અલગ છે. એકમાં અણીશુદ્ધ અનુભવ છે...
બિલીફ સિસ્ટમ (ભાગ – ૧)

બિલીફ સિસ્ટમ (ભાગ – ૧)

ચહેરો. દરેકનો અલગ અલગ. વ્યક્તિને ચોક્કસ દેખાવ આપે છે વ્યક્તિનો ચહેરો. તેને બીજાં વ્યક્તિથી અલગ પાડે છે. આ બાહ્ય દેખાવની વાત છે. ચહેરાની જેમ...
તકલીફ (ભાગ-૩)

તકલીફ (ભાગ-૩)

તકલીફો, કે જેના પર આપણો કાબુ નથી. શું હોઈ શકે આ તકલીફો? બીજાઓનું આપણી પ્રત્યેનું વર્તન, કોઈ કુદરતી સમસ્યા, પરિવારના કે નજીકનાં સગાંઓથી થતાં...
તકલીફ (ભાગ-૨)

તકલીફ (ભાગ-૨)

બહુ જરૂરી છે કે આપણે આપણી તકલીફો વીશે વિચારવા માટે અલાયદો સમય ફાળવીએ. યાદ કરો છેલ્લે ક્યારે એવું બન્યું છે કે તમે માત્ર...
તકલીફ (ભાગ 1)

તકલીફ (ભાગ 1)

મુશ્કેલી, તકલીફ, પ્રોબ્લેમ. કોને નથી? જિંદગીનું એક અનિચ્છનીય છતાં અનિવાર્ય અંગ એટલે તકલીફ. દરેકની આગવી હોય છે આ તકલીફ. આજે વાત કરવી છે તકલીફની...