From A Life to The Life
Posts for ગુજરાતી Category

અણધાર્યું

અણધાર્યું જો ધાર્યું ન થાય, તો ઉત્પાત ન કરવો, અણધાર્યું થાય, તો વલોપાત ન કરવો, થાય છે બધું જ કંઈ ને કંઈ શીખવવા, રાખવું મન શાંત, કકળાટ ન કરવો.             – બૈજુ જાની. –     ધાર્યું ન થવું અને અણધાર્યું થવું, આ બંને બાબતો આપણને હલાવી મુકે છે. ખૂબ મહેનત કરી હોય અને ધાર્યું પરિણામ ન મળે એવું પણ બને અને ક્યારેક સપનામાં પણ ન વિચારી હોય એવી મુસીબતો કે કપરી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે. આવા સમયે આપણા મનની સ્થિતિ અને આપણા વર્તનથી, આપણી પરિપક્વતાનું માપ નીકળે છે. આપણું ધાર્યું ન થાય કે તરત આપણે અકળાઈ...

મને કોઈ સમજતું નથી

મને કોઈ સમજતું નથી. લગભગ બધાને રહેતી ફરિયાદ. મોટાભાગનાં દુઃખોની શરૂઆત પણ અહીંથી જ થાય છે. આ ‘સમજવું’ એટલે શું? સમજવું શબ્દને સમજીએ. સમજવું નો...

પ્રતિભાવ

        શું સાવ નાની એવી વાત તમારો મૂડ બગાડે છે? જેમ કે, કોઈના દ્વારા બોલાયેલા બે કડવા શબ્દો, ટ્રાફિક જામ, ખમીસ પર ચા ઢોળાવી,...

બધું બરાબર છે?

Note # 37. (22/01/2015) (www.notesfromlife.in) “કેમ છે? શું ચાલે છે? બધું બરાબર?” એકબીજાને મળીએ ત્યારે આપણે આવા સવાલો કરતાં હોઇએ છીએ. આવું કદાચ એટલા માટે કે...

ડિસ્ક ક્લીનઅપ


કમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્કમાંથી નકામી ફાઈલોને દૂર કરવા “ડિસ્ક ક્લીનઅપ” નામની એક વ્યવસ્થા હોય છે. જયારે આ ટૂલને રન કરવામાં આવે છે ત્યારે સૌપ્રથમ...

ફૂટપટ્ટી


કોઇપણ વસ્તુનું માપ લેવા માટે એક ચોક્કસ પ્રકારની ‘સ્કેલ’ કે ‘ફૂટપટ્ટી’ નો ઉપયોગ થાય છે. આ ફૂટપટ્ટી વસ્તુનું સાચું માપ નક્કી કરે...

નવી શરૂઆત કરવા વિશે.

દરેક માણસને પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક કામ એવું કરવું હોય છે જે તેને પ્રિય હોય, ગમતું હોય. નાનપણથી જ મનમાં એના વિશે વિચારો...

સિદ્ધાંતો

સિદ્ધાંતો. નિયમો. દરેક વસ્તુ એક ચોક્કસ સિદ્ધાંત યા નિયમને અનુસરે છે. એ પ્રમાણે જ કાર્ય કરે છે. જેમ કે ગુરુત્વાકર્ષણનો નિયમ, આઘાત પ્રત્યાઘાતનો નિયમ,...

પસંદગી



One is good while another is pleasant. Blessed is who, between them, chooses the good alone (Shreyas); but who chooses what...

પ્રભુની પરીક્ષા

શાંતિથી પસાર થતા જીવનમાં કોઈ દિવસ એવો ઉગે છે જયારે કંઈપણ બરાબર થતું નથી. તમે બધી જ જગ્યાએ મુશ્કેલી અનુભવો છો. દરેક પરિસ્થિતિ જાણે...