Recent Posts

Look Before You Leave




Follow Us

From A Life to The Life

Recent Posts

Look Before You Leave

I Was just watching the google maps commercial and this article happened. The ad was saying, Look Before You Leave, certainly for traffic. Hearing this punch line, thoughts started coming to mind that this is very relevant to the life too.

One day, we all are going to leave from here. We will be no more and life will end. This is the truth and we know it very well. Do we ever decide our path for this life before it finally ends? Do we decide where...

અણધાર્યું

અણધાર્યું જો ધાર્યું ન થાય, તો ઉત્પાત ન કરવો, અણધાર્યું થાય, તો વલોપાત ન કરવો, થાય છે બધું જ કંઈ ને કંઈ શીખવવા, રાખવું મન શાંત, કકળાટ ન કરવો.             – બૈજુ જાની. –     ધાર્યું ન થવું અને અણધાર્યું થવું, આ બંને બાબતો આપણને હલાવી મુકે છે. ખૂબ મહેનત કરી હોય અને ધાર્યું પરિણામ ન મળે એવું પણ બને અને ક્યારેક સપનામાં પણ ન વિચારી હોય એવી મુસીબતો કે કપરી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે. આવા સમયે આપણા મનની સ્થિતિ અને આપણા વર્તનથી, આપણી પરિપક્વતાનું માપ નીકળે છે. આપણું ધાર્યું ન થાય...

મને કોઈ સમજતું નથી

મને કોઈ સમજતું નથી. લગભગ બધાને રહેતી ફરિયાદ. મોટાભાગનાં દુઃખોની શરૂઆત પણ અહીંથી જ થાય છે. આ ‘સમજવું’ એટલે શું? સમજવું શબ્દને સમજીએ. સમજવું નો સીધો અર્થ થાય છે જાણવું કે જાણી લેવું. આપણે એવું ઇચ્છતાં હોઈએ કે સામેની વ્યક્તિ મને બરાબર જાણી લે , સમજી લે, કે જેથી તેની સાથેના વ્યવહારમાં મુશ્કેલી ન પડે. અહીં સુધી બરાબર છે. પણ સમજવું શબ્દનો એક અર્થ એ પણ થાય છે કે ‘આગ્રહ મુકી દેવો’. આપણે હંમેશા એવું જ ઇચ્છતાં હોઈએ કે સામેની વ્યક્તિ જ મને સમજે, એટલે કે એ જ પોતાનો આગ્રહ છોડે....

પ્રતિભાવ

        શું સાવ નાની એવી વાત તમારો મૂડ બગાડે છે? જેમ કે, કોઈના દ્વારા બોલાયેલા બે કડવા શબ્દો, ટ્રાફિક જામ, ખમીસ પર ચા ઢોળાવી, તમારા બાળકની જીદ, તમારા સહકર્મીનો અસહકાર અને આવી ઘણી નાની નાની બાબતો. જો આવી વાત તમારો મૂડ બગાડતી હોય તો થોડું ચિંતન જરૂરી છે.         પહેલી વાત જે દિમાગમાં આવે તે એમ કે આ કંઈ નાની વાત છે? જો તમે આવી બધી બાબતોને લઈને વારંવાર વ્યથિત થઈ જાવ છો તો આ બાબતો તમને ક્યારેય નાની નહીં લાગે. તમારા ખમીસ પર ચા ઢોળાવી એ એક અકસ્માત છે. તમે...
×